• Home
  • About Us
    • About KKM
    • Our Infrastructure
    • KKM Institutes
    • KKM Team
      • Office Bearers and Team
      • KKM Life Members
      • KKM Managing Committee
  • Our Work
    • Newsletters
      • 2022
        • January
          • Pratibha_57 – January, 22
          • Pratibha_58 – January, 22
        • February
          • Pratibha_59
        • March
          • Pratibha_60
        • April
          • Pratibha_61
          • Pratibha_62
        • July
          • Pratibha_63
        • August
          • Pratibha_64
        • September
          • Pratibha_65
        • October
          • Pratibha_66
        • November
          • Pratibha_67
        • December
          • Pratibha_68
      • 2021
        • Pratibha – Oct/Nov
        • Pratibha – Sept
          • Pratibha – Sept 1.0
          • Pratibha – Sept 2.0
        • Pratibha – Aug
        • Pratibha – July
        • Pratibha – June
        • Pratibha – May
        • Pratibha – April
        • Pratibha – March
        • Pratibha – Feb
        • Pratibha – Jan
      • 2020
        • Pratibha – January
          • Pratibha – Jan 1.0
          • Pratibha – Jan 2.0
          • Pratibha – Jan 3.0 & 4.0
          • Pratibha – Jan 5.0
        • Pratibha – February
          • Pratibha – Feb 1.0
          • Pratibha – Feb 2.0
          • Pratibha – Feb 3.0
          • Pratibha – Feb 4.0
        • Pratibha – March
          • Pratibha – Mar 1.0
          • Pratibha – Mar 2.0
        • Pratibha – April 1.0
        • Pratibha – May
          • Pratibha – May 1.0
          • Pratibha – May 2.0
          • Pratibha – May 3.0
        • Pratibha – June
          • Pratibha – June 1.0
          • Pratibha – June 2.0
        • Pratibha – July 1.0
        • Pratibha – August 1.0
        • Pratibha – September 1.0
        • Pratibha – October 1.0
        • Pratibha – November 1.0
        • Pratibha – December
          • Pratibha – December 1.0
          • Pratibha – December 2.0
    • News and Events
    • Gallery
    • FCRA Audit Statements
      • FCRA Audit Report 21-22
      • FCRA Audit Report 20-21
      • FCRA Audit Report 19-20
      • FCRA Audit Report 18-19
  • Annual Reports
    • 82nd AGM Report
    • 81st AGM Report
    • 80th AGM Report
    • 79th AGM Report
    • 78th AGM Report
    • 77th AGM Report
    • 76th AGM Report
  • Partners & Donors
  • Contact Us
    • Careers
KKM
0 items | £0.00
No products in the cart.
0 items | £0.00
No products in the cart.

About

Established in 1940, KKM, which initially started out with vision of teaching Swadeshi Education at the time of pre-independence, presently aims to provide quality education, develop better healthcare facilities, and enhance livelihoods to improve the lives of people in the districts of Kheda and Anand in Gujarat.
02691 262026 / 254767
admin@kkmtrust,org
KKM
  • Home
  • About Us
    • About KKM
    • Our Infrastructure
    • KKM Institutes
    • KKM Team
      • Office Bearers and Team
      • KKM Life Members
      • KKM Managing Committee
  • Our Work
    • Newsletters
      • 2022
        • January
          • Pratibha_57 – January, 22
          • Pratibha_58 – January, 22
        • February
          • Pratibha_59
        • March
          • Pratibha_60
        • April
          • Pratibha_61
          • Pratibha_62
        • July
          • Pratibha_63
        • August
          • Pratibha_64
        • September
          • Pratibha_65
        • October
          • Pratibha_66
        • November
          • Pratibha_67
        • December
          • Pratibha_68
      • 2021
        • Pratibha – Oct/Nov
        • Pratibha – Sept
          • Pratibha – Sept 1.0
          • Pratibha – Sept 2.0
        • Pratibha – Aug
        • Pratibha – July
        • Pratibha – June
        • Pratibha – May
        • Pratibha – April
        • Pratibha – March
        • Pratibha – Feb
        • Pratibha – Jan
      • 2020
        • Pratibha – January
          • Pratibha – Jan 1.0
          • Pratibha – Jan 2.0
          • Pratibha – Jan 3.0 & 4.0
          • Pratibha – Jan 5.0
        • Pratibha – February
          • Pratibha – Feb 1.0
          • Pratibha – Feb 2.0
          • Pratibha – Feb 3.0
          • Pratibha – Feb 4.0
        • Pratibha – March
          • Pratibha – Mar 1.0
          • Pratibha – Mar 2.0
        • Pratibha – April 1.0
        • Pratibha – May
          • Pratibha – May 1.0
          • Pratibha – May 2.0
          • Pratibha – May 3.0
        • Pratibha – June
          • Pratibha – June 1.0
          • Pratibha – June 2.0
        • Pratibha – July 1.0
        • Pratibha – August 1.0
        • Pratibha – September 1.0
        • Pratibha – October 1.0
        • Pratibha – November 1.0
        • Pratibha – December
          • Pratibha – December 1.0
          • Pratibha – December 2.0
    • News and Events
    • Gallery
    • FCRA Audit Statements
      • FCRA Audit Report 21-22
      • FCRA Audit Report 20-21
      • FCRA Audit Report 19-20
      • FCRA Audit Report 18-19
  • Annual Reports
    • 82nd AGM Report
    • 81st AGM Report
    • 80th AGM Report
    • 79th AGM Report
    • 78th AGM Report
    • 77th AGM Report
    • 76th AGM Report
  • Partners & Donors
  • Contact Us
    • Careers
Donate Now
  1. Home /
  2. Blogs Style 3
Back To Home

Category

  • No categories

Archives

Main office

Kapadwanj Kelavani Mandal.
  • R.S.Shah Smruti Bhavan, K.K.M Campus, Dakor Road, Kapadwanj 387620, Gujarat.
  • +91 2691 262026, 254767
  • admin@kkmtrust.org

Newsletter






    Sign up to hear and get our daily new update via email.

    kkm1940

    Kapadwanj Kelavani Mandal
    કપડવંજ કેળવણી મંડળ કપડવંજ કેળવણી મંડળ તથા મંડળ સંચાલિત તમામ સંસ્થાઓ એ પ્રજાસત્તાક દિનની ઉજવણી સામુહિક ધ્વજવંદન દ્વારા શ્રી સૂર્યકાંત ચંદુલાલ દાણી કેમ્પસમાં કરવામાં આવી. કપડવંજના જાણીતા સર્જન ડો. શ્રી ઉમેશભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ સાથે યુથ ફોરમ આયોજિત ધોરણ ૧ થી કોલેજ સુધીના ખેલાડીઓનો શિયાળુ રમતોત્સવ ઉજવાયો. બોક્સિંગમાં તથા બેડમિન્ટનમાં એસ.પી યુનિવર્સિટી ચેમ્પિયન એવાં નિમેશ મકવાણા (બી.એડ. કોલેજ) તથા હર્ષ ગોહિલ (આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ)ના હસ્તે શિયાળુ રમતોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કપડવંજ કેળવણી મંડળના પ્રમુખશ્રી, ડો હરીશભાઇ કુંડલિયા, ઉપ-પ્રમુખશ્રી, શ્રીમતી નીલાબેન પંડ્યા, મંત્રીશ્રી અનંતભાઈ શાહ તથા ગોપાલભાઈ શાહ, કારોબારી સભ્ય શ્રી પ્રદીપભાઈ તેલી, મંડળના સી.ઈ. શ્રી મૌલિકભાઈ ભટ્ટ તથા સમગ્ર સંસ્થાના આચાર્યશ્રીઓ, ટીચિંગ, નોન - ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા. આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી સી.ડી.ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા કપડવંજ કેળવણી મંડળના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું. વર્ષ દરમ્યાન રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને મેંમેન્ટો તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા. ધોરણ ૧ થી અનુસ્નાતક કક્ષા સુધીના લગભગ ૧૭૫૦ જેટલા વિદ્યાર્થીઓએ શિયાળુ રમતોત્સવની અલગ અલગ રમતોમાં ભાગ લઈ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદશન કર્યું. વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીને સ્થળ પર જ પ્રમાણપત્ર તથા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. કોવિડ -19 ના કારણે આ રમતોત્સવ બે વર્ષ બાદ યોજાયો. રમતોત્સવમાં વિદ્યાર્થી તથા સ્ટાફનો જોશ તથા અનેરો ઉત્સાહ આ સમયે જોવા મળ્યો.
    કપડવંજ કેળવણી મંડળ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર આયોજિત “ગરબા હરીફાઈ ૨૦૨૨” તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૨ ને ગુરુવાર ના રોજ હુસેનાબાઈ જાબીરભાઈ મહેતા ઓડીટોરીયમમાં યોજવામાં આવી. આ કાર્યક્રમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. આ સ્પર્ધા ૩ વિભાગમાં યોજાઈ. જેમાં કુલ ૧૫ ટીમમાં ૨૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો. મુખ્ય મહેમાનશ્રી ધર્મેન્દ્રભાઈ મકવાણા (પ્રાંત અધિકારી – કપડવંજ), અતિથિ વિશેષ શ્રી જય પટેલ (મામલતદાર - કપડવંજ), અતિથિ વિશેષ શ્રીમતી મોનીકાબેન પટેલ (પ્રમુખ, કપડવંજ નગર સેવા સદન), અતિથિ વિશેષ શ્રી હેમલભાઈ શાહ (કારોબારી સભ્ય – કપડવંજ કેળવણી મંડળ), મંડળના ઉપ-પ્રમુખશ્રી, શ્રીમતી નીલાબેન પંડ્યા, મંત્રીશ્રી અનંત શાહ તથા શ્રી ગોપાલ શાહ અને મંડળના સી.ઈ.ઓ. શ્રી મૌલિકભાઈ ભટ્ટ તથા કાર્યક્રમના નિર્ણાયક શ્રી અશ્વિનભાઈ તથા શ્રી અક્ષત બી. સુથાર એ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સાંકૃતિક કેન્દ્રના વડાશ્રી પારસ ભટ્ટ અને તેમની ટીમ તથા કપડવંજ કેળવણી મંડળના સ્ટાફ ધ્વારા કરવામાં આવ્યું. 
ત્રણે ગ્રુપના વિજેતાઓ ને પ્રો. વી.ડી.પટેલ ટ્રોફી આપી તથા તમામ ભાગ લેનાર કલાકારો ને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. વિભાગ અ માં પ્રથમ સ્થાને થનગનાટ ગ્રુપ (શ્રી એ. સી. શારદા મંદિર), દ્રિતીય સ્થાને શિવમ ગ્રુપ (શ્રી એસ.સી.દાણી પ્રાયમરી સ્કૂલ), તૃતીય સ્થાને સરસ્વતી ગ્રુપ (શ્રીમતી સી.ડી.ગાંધી ઇંગ્લિશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ), વિભાગ બ માં પ્રથમ સ્થાને અંબા ગ્રુપ (શ્રીમતી સી.ડી.ગાંધી ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ), દ્રિતીય સ્થાને વિદ્યા ગ્રુપ (શ્રીમતી સી.ડી.ગાંધી ઇંગ્લિશ મીડિયમ સેકન્ડરી સ્કૂલ), તૃતીય સ્થાને જોગણી ગ્રુપ (શ્રી એસ.સી.દાણી સેકન્ડરી સ્કૂલ) અને વિભાગ ક માં પ્રથમ સ્થાને મોઢેશ્વરી ગ્રુપ (શ્રી એસ.કે.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન), દ્રિતીય સ્થાને ઉમા ગ્રુપ (શાહ કે.એસ.આર્ટ્સ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજ), તૃતીય સ્થાને ખેલૈયા ગ્રુપ (પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ) વિજેતા રહ્યા. તમામ વિજેતા ટીમને કપડવંજ કેળવણી મંડળ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.
    કપડવંજ કેળવણી મંડળ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર ધ્વારા “રંગપુરણી અને ચિત્ર સ્પર્ધા” નું તા. ૧૭/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાઈ. શ્રી યોગેન્દ્રભાઈ શાહ અને શ્રીમતી ઇન્દુમતીબેન શાહના સૌજન્યથી આ સ્પર્ધા ૨૦૨૦થી શરુ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં છ વિભાગમાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના અને કપડવંજની અન્ય સંસ્થાઓના ૨૬૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો.શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્રના દાતાશ્રી સંજયભાઈ શાહે સંદેશો મોકલીને અને શ્રીમતી ઇન્દુમતીબેન શાહ તથા તેમના પુત્રી નીલાબેન શાહે ઓનલાઈન હાજર રહીને સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. મંડળના ઉપ-પ્રમુખશ્રી નીલાબેન પંડ્યા, મંત્રીશ્રી અનંતભાઈ શાહ અને ગોપાલભાઈ શાહ, કોષાધ્યક્ષશ્રી ગૌતમભાઈ પટેલ, સી.ઈ.ઓ.શ્રી મૌલિકભાઈ ભટ્ટ અને સ્પર્ધાના કન્વીનરશ્રી દિલીપભાઈ ભાવસારે દીપ પ્રગટાવીને તથા મંડળ સંચાલિત સંસ્થાઓમાં આચાર્યશ્રી અને શિક્ષકો ધ્વારા પણ પોતાની સંસ્થામાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી.
    કપડવંજ કેળવણી મંડળ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર ધ્વારા “સોલો ડાન્સ કોમ્પીટીસન” નું તા. ૧૧/૧૨/૨૦૨૨ના રોજ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હુસેનાબાઈ જાબીરભાઈ મહેતા ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવી. આ સ્પર્ધામાં ગ્રુપ "A" (ધોરણ ૧ થી ૫) અને ગ્રુપ "B" (ધોરણ ૬ થી ૧૦) એમ બે વિભાગમાં ૧૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો. સ્પર્ધામાં ઓડીસન રાઉન્ડમાં ૫૧ વિધાર્થીઓ પસંદગી પામ્યા. આ સ્પર્ધામાં અલય ઠક્કર અને દેવાંશી ઠક્કર નિર્ણાયક તરીકે હાજર રહ્યા જેઓ આણંદ ખાતે રિધમ ડાન્સ એકેડમી ચલાવે છે. કપડવંજ કેળવણી મંડળના મંત્રીશ્રી અનંતભાઇ શાહે આ કાર્યક્રમની માહિતી આપી તથા શ્રી શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર ધ્વારા ડિસેમ્બર ૨૦૨૨ દરમ્યાન યોજનાર ચિત્ર હરીફાઈ અને ગરબા હરીફાઈ વિશે માહિતી આપીને વધુ વધુમાં બાળકોને આવી હરીફાઈમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. મંડળના ઉપ - પ્રમુખશ્રી નીલાબેન પંડયા એ બાળકોને કાર્યક્ર્મમાં ખૂબ ઉત્સાહથી પોતાની કૃતિ રજૂ કરે એ માટે પ્રોત્સાહિત કર્યા અને મંડળની કારોબારી કમિટીના સભ્યશ્રી જે. ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે બંને વિભાગના વિજીતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સાંસ્કૃતિક કેન્દ્રના વડા પારસ ભટ્ટ, કાર્યક્રમના કન્વીનર જૈમીન વાઘેલા, દેવેન્દ્ર આચાર્યા તથા કપડવંજ કેળવણી મંડળના કર્મચારીઓ ધ્વારા કરવામાં આવ્યું.
    કપડવંજ કેળવણી મંડળ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાંથી તા. ૩૧/૧૦/૨૦૧૯ થી તા. ૩૧/૧૦/૨૦૨૨ સુધીમાં વયમર્યાદાને કારણે નિવૃત થયેલ કર્મચારીઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. વયનિવૃત થયેલ તમામ કર્મયોગીનું સન્માન કપડવંજ કેળવણી મંડળના પ્રમુખશ્રી હરીશભાઈ કુંડલિયાના વરદ હસ્તે સન્માન પત્ર અને સ્મૃતિ ચિન્હ આપીને કરવામાં આવ્યું. આ ઉપરાંત પ્રમુખશ્રીએ પોતાના ઉદબોધનમાં નિવૃત જીવનનો આનંદ લેવા અને પોતાના પરિવાર, પડોશી અને સમાજને તેમની સુઝનો લાભ થાય તેવી પ્રવૃત્તિ કરવા સુચન કર્યું. નિવૃત કર્મચારીઓએ પણ જયારે મંડળને જરૂર પડશે ત્યારે સેવા પ્રદાન કરશે એમ જણાવ્યું. આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ, શ્રીમતી નીલાબેન પંડ્યા, મંત્રીશ્રી અનંતભાઇ શાહ, સી.ઈ.ઓ., શ્રી મૌલિકભાઈ ભટ્ટ, સંસ્થાના વડાશ્રીઓ અને તમામ સંસ્થાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કપડવંજ કેળવણી મંડળ પરિવારના તમામ કર્મયોગી ઓ એ ત્યાં ઉપસ્થિત રહી તેમનું સન્માન વધાર્યું તથા તેમનું નિવૃત્ત જીવન પ્રવૃત્તિમય રહે તથા સ્વસ્થ રહે તેવી શુભકામના આપી.
    કપડવંજ કેળવણી મંડળ કપડવંજ કેળવણી મંડળ સંચાલિત ત્રણેય બાલમંદિર શ્રી જડાવબા શીશુકેન્દ્ર, શ્રી એમ. વી. પરીખ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ (નર્સરી), અને શ્રી સ્પંદન બાલમંદિર ધ્વારા બાલ દેવો ભવ: નું સુત્ર આપનાર અને બાળકોની “મૂછાળી માં” ના હુલામણા નામથી જાણીતા શ્રી ગીજુભાઈ બધેકાના જન્મદિન નિમિતે તા. ૨૨/૧૧/૨૦૨૨ ના રોજ “ભૂલકાઓનો ખજાનો” કાર્યક્રમનું આયોજન કરાયું. ગુજરાત સરકાર ધ્વારા શ્રી ગીજુભાઈ બધેકાના જન્મદિન તા. ૧૫ નવેમ્બરને “બાળવાર્તા” દિવસ તરીકે જાહરે કર્યો છે. આ કાર્યક્રમમાં બાલમંદિરની શિક્ષિકાબહેનોએ શ્રી ગીજુભાઈ બધેકાની જીવન ચરિત્રની નાટક ધ્વારા ઝાંખી કરાવી હતી કે તેઓ વકીલમાંથી શિક્ષણશાસ્ત્રી કેવી રીતે બન્યા અને દક્ષિણામૂર્તિ નામની સંસ્થાની સ્થાપના કરી. આ ઉપરાંત બાળવાર્તા, અભિનય ગીત, તાલની રમત, જોડકણા જેવી અનેક કૃતિઓ શિક્ષિકાબહેનોએ રજુ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને બાળજગતમાં હોવાનો અહેસાસ કરવાયો. આ બધી જ પ્રવૃતિઓ ત્રણેય બાલમંદિરમાં તેમના રોજના અભ્યાસક્રમમાં બાળકો સાથે કરાવે છે જેનાથી બાળકોમાં સ્થિરતા, સ્વાવલંબન અને ભાષાની અભિવ્યક્તિ માં વધારો થાય છે. કપડવંજ કેળવણી મંડળ અને સમારંભના પ્રમુખ ડો. હરીશભાઈ કુંડલિયા, મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી દીપાબેન પટેલ, ઉપ-પ્રમુખ નીલાબેન પંડ્યા, મંત્રી અનંતભાઈ શાહ, સી.ઈ.ઓ. મૌલિકભાઈ ભટ્ટ, એકેડેમીક હેડ પુજાબેન આચાર્યા, સંસ્થાના વડાશ્રીઓ અને મંડળના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    બાળકોમાં આપણી વિસર બાળકોમાં આપણી વિસરાતી કળા વિશે જ્ઞાન વધે તે માટે લોકનાટ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ભવાઇના જાણીતા કલાકાર શ્રી મોતીભાઈ નાયક દ્વારા વિદ્યાર્થીઓને ભવાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે ભવાઈના વેશ, ભવાઈ કેમ કરવામાં આવે છે અને ભવાઈના ઇતિહાસ વિશે પણ બાળકો સાથે માહિતી આપી હતી. મોતીભાઈ નાયકે ગણપતિ સ્તુતિથી લઈને દીકરીઓના હાલરડાં સુધીના વિશિષ્ટ ભવાઈના વેશો ભજવીને બાળકોને મનોરંજન સાથે જ્ઞાન પૂરું પાડ્યું હતું. બાળકો પણ લોક નાટ્ય ભવાઈ વિશે જાણી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 
વિશ્વ વારસો સપ્તાહ ઉજવણી નિમિતે કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ પદ હેઠળ તથા દાણી ફાઉન્ડેશનના સહયોગથી અતુલ્ય વારસોના સંકલન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કપડવંજ કેળવણી મંડળના ઉપ-પ્રમુખશ્રી નીલાબેન પંડ્યા તથા મંડળ સંચાલિત સંસ્થાઓ શ્રી સી. એન વિદ્યાલય, શ્રીમતી સી. ડી. ગાંધી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને શ્રી એસ. સી. દાણી સ્કૂલના બાળકો તથા શિક્ષકો હાજર રહ્યા હતા.
    Teachers of Kapdwanj Kelavani Mandal attended a 2- Teachers of Kapdwanj Kelavani Mandal attended a 2-days training session conducted by GCERT experts on 7th & 8th November 2022. 47 teachers of classes 1 to 8 from S C Dani Primary School and C D Gandhi Primary School experienced the subject integrated approach, play methods, activity-based learning and pedagogy required to achieve the learning outcomes in the training.
    Load More… Follow on Instagram
    KKM_cropped_mono

    Kapadwanj Kelavani Mandal

    Copyright © 2019 - Kapadwanj Kelvani Mandal - All rights reserved.